અજય દુધાત નો જન્મ 27 ડિસેમ્બર 1990 માં ભારત દેશના ગુજરાત રાજ્યના સુરત શહેર માં થયો હતો

ખુબજ નાના પરિવારમાં અજય દુધાતનો જન્મ થયો હતો

અજય દુધાત હિન્દૂ જ્ઞાતિ થી ઓળખાય છે

મૂળ સૌરાષ્ટ્રવાસી અને ખેડૂત પુત્ર કહેવાતા (પટેલ) સમાજમાંથી અજય દુધાત નો જન્મ થયેલો છે

અજય દુધાત નું આખુ નામ અજય બાલુભાઈ દુધાત. માતાનું નામ બાલુભાઈ કાનજીભાઈ દુધાત. અજય ને એક ભાઈ અને એક બહેન એમ થઈને કુલ મળીને ત્રણ ભાઈ બહેન છ જેમાંથી અજય બંને કરતા ઉંમરમાં નાનો છે મોટાભાઈ નું નામ સંજય અને એમના બહેન નું નામ શિલ્પા છે

નાનપણ થી ખુબજ હોશિયાર એવા અજય દુધાત ભણી ગણીને સ્નાતક થઈને ઇલેક્ટ્રોનિક એન્જીનીયર બન્યા પછી એ થોડા સમય ની ખાનગી કમ્પનીમાં નોકરી બાદ એક નાનો ધંધો ચાલુ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે.

અજય દુધાત સ્વભાવમાં ખુબજ કડક અને દયાળુ તેમજ લાગણીશીલ છે જેથી ભારત દેશમાં ભારતની ભાજપ કોંગ્રેસ દ્વારા થતો ભ્રષ્ટાચાર અને દમન જોઈને 2019 માં અજય દુધાત નું લોહી ઉકળી ઉઠ્યું હતું ત્યારબાફ અજય દુધાત દેશ માંટે કાંઈક ક્રાંતિની ભાવનાથી કાંઈક કરીછૂટવા માટે રાજકારણ માં 1019 ના માર્ચ મહિનામાં પ્રવેશ કરે છે અને આમ આદમી પાર્ટી નામની એક રાજકીય પાર્ટીમાં જોડાય છે સર્વ પ્રથમ સુરત શહેર યુવા મહામઁત્રી ના સ્થાન સાથે એક વર્ષ એ સંઘર્ષ ના માધ્યમથી પોતાની આગવી ઓળખ બનાવી ચુકે છે ત્યારબાદ શહેર યુવા ઉપાધ્યક્ષ ના પદ પર એ જવાબદારી સ્વીકારી અને વધુને વધુ આગળ વધતો જાય છે